Gujarat/
સુરત શહેરમાં વરસાદી માહોલ, સુરતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, ઉકાઈ ડેમની સપાટી 341.14 ફૂટ પહોચી , ડેમમાં પાણીની આવક 92,477 કયુસેક , ડેમમાંથી 22,632 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે , સુરતમાં કોઝવેની સપાટી 7.15 મીટર પહોચી , કોઝવે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે કરાયો છે બંધ
