Gujarat/
જામનગરમાં ભારે વરસાદથી તારાજી, અમદાવાદ ફાયરના 20 જવાનો જામનગર પહોંચ્યા, રાહત કાર્ય માટે જામનગર પહોંચ્યા ફાયરના જવાનો, 20 જવાનોને જામનગર સ્ટેન્ડ ટુ રખાયા, રાહત બચાવ કાર્ય માટે બોટ સહિતની સામગ્રીથી સુસજ્જ
