Gujarat/
ગાંધીનગરમાં નવનિયુક્ત મંત્રીઓ સંભાળશે ચાર્જ , કેટલાક મંત્રીઓ આવતીકાલે સંભાળશે ચાર્જ , અમુક મંત્રી રવિવારે અને સોમવારે સંભાળશે ચાર્જ , મંત્રીઓને ચેમ્બરની પણ ફાળવણી કરાઈ , મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ , મંત્રીઓને ફાળવેલા વિભાગોની કામગીરી કરવાની રહેશે , બિન જરૂરી પ્રવાસ ન કરવાની પણ અપાઈ સૂચના
