Gujarat/
આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, 19, 20, 21 સપ્ટે.પડી શકે ભારે વરસાદ, 20-21 સપ્ટે. માછીમારોને દરિયો ના ખેડવા સુચના, રાજ્યમાં હજુ 19 ટકા વરસાદની ઘટ, હવામાન વિભાગના વડાએ આપી માહિતી
