Gujarat/
મુખ્યમંત્રી આજે જશે દિલ્હી, તેમના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી પણ સાથે જશે , કે. કૈલાશનાથન CM સાથે દિલ્હી જશે, એક દિવસ દિલ્લી ખાતે ભુપેન્દ્ર પટેલ કરશે શુભેચ્છા મુલાકાત, દિલ્લી ખાતે મોવડીમંડળ સાથે કરશે CM શુભેચ્છા મુલાકાત, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષને મળશે, કેન્દ્રીયગૃહમંત્રી, અમિત શાહ સાથે કરશે મુલાકાત PM નરેન્દ્ર મોદી સાથે કરશે શુભેચ્છા મુલાકાત, રાત્રે 10 વાગે CM પરત આવશે અમદાવાદ,
