Gujarat/
સુરેન્દ્રનગરના લીંબડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી, 3 થી વધુ લોકોને ઈજા પહોંચી , ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, આઠ થી દસ લોકો હુમલો કરી નાસી છુટ્યા પોલીસે વધુ તપાસ હાથ ધરી
