Gujarat/ GPSC એ ભરતીની કરી જાહેરાત, વર્ગ- 1- 2 સહિતના વિભાગની ભરતીની જાહેરાત, વર્ગ- 1- 2-3ની 215 જગ્યાઓ માટે ભરતની જાહેરાત, 28 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, DYSPની 8, સહાયક રાજ્ય વેરા કમિશનરની 48 જગ્યા, તા.વિકાસ અધિકારીની 10 જગ્યાઓ પર થશે ભરતી, નાયબ કલેક્ટર અને નાયબ જિ.વિકાસ અધિકારીની 15 જગ્યા

Breaking News