Gujarat/
રાજકોટમાં કરાઈ લેન્ડ ગ્રેબીંગ સેલની રચના , કલેકટર દ્વારા કરાઈ લેન્ડ ગ્રેબીંગ સેલની કરાઈ રચના , ડે. કલેકટર પૂજા જોટાણીયાને સોંપાઈ જવાબદારી , મામલતદાર, ત્રણ નાયબ મામલતદા૨ને પણ જવાબદારી , અ૨જીઓની ચકાસણી કરી કલેટ૨ને સોંપાશે રિપોર્ટ , અ૨જદારોને મળશે ઝડપી ન્યાય
