Gujarat/
આજે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી, 7 બેઠકો માટે 24 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, શિક્ષણબોર્ડની ચૂંટણીનું 107 બુથો પર મતદાન, 76175 મતદારો ઉમેદવારોનું ભાવી કરશે નક્કી , ઓફલાઈન-ઓનલાઇન શિક્ષણ બંધ રહેશે, ગુજરાત બોર્ડ હસ્તકની શાળામાં 25 સપ્ટેમ્બરે રજા, 28 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે
