Gujarat/
રાજકોટમાં જુગારધામ પર વિજિલન્સ ટીમના દરોડા, ત્રિશુલ ચોક પાસે જુગારના અડ્ડા પર દરોડા, 24 જુગારીઓની કરવામાં આવી અટકાયત, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો, ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલની કાર્યવાહી ચાલુ
