National/ કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતની પડતર માગ સંતોષાઇ , કેબિનેટમાં રાજકોટ-કાનાલુસ ડબલિંગ ટ્રેકને મંજૂરી , 111 કિમીની લાંબા ડબલિંગ ટ્રેકને આખરે મંજૂરી મળી , ત્રણ વર્ષમાં કામ પૂર્ણ કરવાના કેબિનેટમાં આદેશ , ડબલ ટ્રેક બાદ રેલ ટ્રાફિકમાં વધારો કરાશે , ડબલ ટ્રેક કરવામાં 1080 કરોડનો ખર્ચ થશે , દ્વારકા, પોરબંદર, સિક્કા, બેડી બંદરને થશે ફાયદો , ડબલ ટ્રેકથી આર્થિકથી લઇ માલ પરિવહનને વેગ મળશે

Breaking News