Gujarat/
દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી , દરિયો તોફાની બનવાની શક્યતા વચ્ચે તંત્ર એલર્ટ , ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું દરિયામાં સતત પેટ્રોલીંગ , દરિયામાં પેટ્રોલીંગ કરી માછીમારોને સતર્ક કરતી કોસ્ટ ગાર્ડ , માછીમારોને તુરંત દરિયો છોડવા કોસ્ટ ગાર્ડની અપીલ , માછીમારોને દરિયો ન ખેડવા કરાઇ રહી છે અપીલ
