સુરત/ જીઆઈડીસી વિસ્તારમાં આગની ઘટનામાં એકનું મોત સચિન GIDCમાં આવેલ કેમિકલ મિલમાં લાગી હતી આગ મિલના બોઈલરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી આગની ઘટનામાં 1 કામદારનું મોત અન્ય પાંચ કામદારો દાઝ્યા દાઝેલા કામદારો સિવિલ હોસ્પિ.માં સારવાર હેઠળ

Breaking News