Gujarat/ ભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ , રાજ્યભરમાં NDRF-SDRFની 17 ટીમો તૈનાત , વલસાડ, સુરત, નવસારીમાં 1-1 NDRFની ટીમ તૈનાત , રાજકોટ અને ગીર સોમનાથમાં 1-1 NDRFની ટીમ તૈનાત , ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં 1-1 NDRFની ટીમ તૈનાત , દ્વારકા, પોરબંદર, ખેડામાં પણ 1-1 NDRFની ટીમ તૈનાત , વડોદરા ખાતે 3 ટીમ પહેલાથી રિઝર્વ , રાજકોટ અને જૂનાગઢમાં SDRFની 2-2 ટીમ તૈનાત , જામનગરમાં 2, આણંદમાં 1 SDRFની ટીમ તૈનાત , ખેડા, ગોધરા અને વાવમાં 1-1 SDRFની ટીમ તૈનાત , વડોદરા અને અમદાવાદમાં 1-1 SDRFની ટીમ તૈનાત , વાલિયામાં 1 SDRFની ટીમ તૈનાત

Breaking News