Gujarat/
ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ દેશભરમાં અવ્વલ, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કર્યા આંકડા, રાજકોટ પોલીસે કર્યું ગુજરાતનું નામ રોશન, ટેક્નોલોજીથી ગુનાખોરી ડામવામાં મોખરે, ક્રાઇમ રેટ ઘટાડવામાં રાજકોટ દેશભરમાં અવ્વલ
