TELLYWOOD NEWS/ અવિકા એ સુંદર સ્ટાઇલ અને બ્લેક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, તસવીરો થોડીવારમાં વાયરલ થઈ

જેતરમાં, તેણીએ ઇન્સ્ટાગ્રામ પર  ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અવિકા ખૂબ જ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. જુઓ તેની ખાસ તસવીરો..

Photo Gallery

બાલિકા વધુ’ ફેમ અવિકા ગોર આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં, તેણીએ ઇન્સ્ટાગ્રામ પર  ફોટોશૂટની ઘણી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અવિકા ખૂબ જ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. જુઓ તેની ખાસ તસવીરો..

આ તસવીરોમાં અવિકા હેવી મેકઅપ અને બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અવિકા પોતાના લુક અને સ્ટાઈલને કારણે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

અવિકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

વર્ષ 2008 માં, આનંદીએ આ ટીવી સિરિયલમાં બાળ કલાકાર તરીકે પગ મૂક્યો અને પછી પાછું વળીને જોયું નહીં.