Gujarat/
બેડી માર્કેટયાર્ડની ચૂંટણી પહેલાં વિવાદ, ભારતીય કિસાન સંઘ રાજકોટ પ્રમુખ દિલીપ સખીયાનો આક્ષેપ, યાર્ડના મતદારોને રાજકીય રીતે આવી રહ્યા છે દબાવામાં, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાનું નિવેદન, કોણ કોને મત આપે છે એ હું બે મહિના બાદ પણ જોઈ શકુ છું, આ વાતને લઈ ખેડૂત પેનલ આવી મેદાનમાં, દિલીપ સખીયા આજે ચૂંટણી અધિકારીને રજુઆત કરવા જશે, મતદાન કાપલી પર નંબર ન લખવા માટે રજુઆત કરાશે
