Gujarat/ કચ્છમાં 12 કલાકમાં ભૂકંપના 6 આંચકા, ગઈકાલે રાત્રે 8.30 કલાકે દૂધઇ પાસે અનુભવાયો હતો, દૂધઇ પાસે 2.9 ની તીવ્રતાનું આવ્યું હતું કંપન, રાત્રે 11.07 વાગ્યે 3.5ની તીવ્રતાનો આવ્યો આંચકો, વહેલી સવારે 1.41 વાગ્યે 2.4ની તીવ્રતાનો આંચકો, સવારે 1.57 વાગ્યે 2.4ની તીવ્રતાનું કંપન અનુભવાયું, સવારના 7.04 વાગ્યે 2.1ની તીવ્રતાનો આવ્યો આંચકો, સવારના 7:30 વાગ્યે 2.4ની તીવ્રતાથી ધરા ધ્રુજી, રિકટર સ્કેલ પર 2.1 થી 3.5ની તીવ્રતાના આંચકા નોંધાયા, આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉ, દુધઈ અને કંડલા વિસ્તાર રહ્યા

Breaking News