Gujarat/
AMC વિપક્ષ નેતા મુદ્દે રજૂઆત, કોંગ્રેસ પ્રભારી ડૉ. શર્મા સમક્ષ રજુઆત, 15થી વધુ કાઉન્સિલરની રજૂઆત, વિપક્ષ નેતા જાહેર કરવાની માગ, સપ્તાહમાં નવા પ્રમુખની થશે જાહેરાત, નવા વિપક્ષ નેતાની પણ થશે જાહેરાત, કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્માની ખાતરી, ટુંક સમયમાં જાહેર થશે નવા નેતા, AMC વિપક્ષ નેતા માટે કવાયત, કેટલાય સમયથી પદ ખાલી, કોંગ્રેસમાં આંતરિક વિવાદના નિમણૂંક બાકી
