Gujarat/
JEE એડવાન્સનું પરિણામ જાહેર,ટોપ 100માં ગુજરાત 10 વિદ્યાર્થિઓએ માર્યુ મેદાન,ગુજરાતમાં નમન સોનીએ છઠ્ઠો રેન્ક મેળવ્યો,અનંત કિડામબીએ 13મો, પરમ શાહે 52મો રેન્ક મેળવ્યો,લિસને કડીવારે 57મો પાર્થ પટેલે 72મો રેન્ક મેળવ્યો
