Gujarat/
કોલસાની કટોકટીથી ગુજરાતના ઉદ્યોગોને ફટકો, ટેક્સટાઇલ અને સિમેન્ટ ઉદ્યોગને અસર, આયાતી કોલસાની કિંમત આસમાને, ટનદીઠ રૂ.4 હજાર થી વધીને 15 હજારે પહોંચ્યા, માગ સામે પુરવઠો ઓછો હોવાથી કોલસાની તંગી
