Sports/ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો ટેસ્ટ સિરીઝ વિવાદ, આવતા વર્ષે યોજાશે સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ, ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડનું નિવેદન, કોરોનાને પગલે રદ્દ કરાઇ હતી ટેસ્ટ મેચ, આવતા વર્ષે 1થી 5 જુલાઇએ રમાશે પાંચમી ટેસ્ટ, બંને બોર્ડની સહમતિ બાદ વિવાદનો આવ્યો અંત
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)