Gujarat/
પાટણમાં મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો , ધારપુર હોસ્પિટલમાં ઇન્જેક્શનનો અભાવ , દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં અપૂરતો સ્ટાફ , અત્યાર સુધી મ્યુકોરમાઈકોસીસના 11 કેસ નોંધાયા , હોસ્પિટલમાં 3 દર્દીઓની ચાલી રહી છે સારવાર
