Gujarat/ બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોના ધરણાં , વીજ કાપના વિરોધમાં ભારતીય કિસાન સંઘના ધરણાં , દિયોદરના વખા જેટકો વિભાગીય કચેરીએ ધરણાં , ખેડૂતોએ રામધૂન બોલાવી વીજ કાપ ન કરવા અપીલ , દિયોદર અને કાંકરેજ વિભાગના ખેડૂતો પણ જોડાયા , રવી સીઝનમાં વીજ કાપ ન કરવા ખેડૂતોની ઉગ્ર માંગ

Breaking News