Gujarat/
જામનગરમાં ACBની વધુ એક સફળ ટ્રેપ , નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા , 10 હજારની લાંચ લેતા ચેતન ઉપાધ્યાયને ઝડપ્યા , ફટાકડા લાયસન્સના અભિપ્રાય માટે માંગી લાંચ , અગાઉ પણ લાંચ લેતા ઝડપાયા હતા , અન્ય અધિકારીઓની ભૂમિકા મુદ્દે તપાસ
