Gujarat/
દ્વારકાના ઓખા નપામાં પ્રમુખ-ઉપ પ્રમુખની જાહેરાત, ઉષાબેન ગોહેલની પ્રમુખ તરીકે વરણી, કાદર મલેકની ઉપપ્રમુખ તરીકે વરણી, રાજુભાઇ કોટક કારોબારી ચેરમેન તરીકે વરણી, કેશુભાઈ હાથલની દંડક તરીકે વરણી, મુકેશ પાંજરીવાલાની પક્ષના નેતા તરીકે વરણી
