Mumbai/
મુંબઈ આર્યનખાન ડ્રગ્સ કેસ મામલો, આર્યન ખાનને દિવાળીમાં મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે મંજૂર કર્યા જામીન, દિવાળીનો તહેવાર બહાર ઉજવી શકશે, આર્યન 26 દિવસે આર્યન ખાનને મળ્યા જામીન, 3 ઓક્ટોબરે આર્યનખાનની થઈ હતી ધરપકડ, શાહરુખ ખાન અને તેના પરિવારજનોમાં ખુશી
