PM Modi/ PM મોદીનાં ઇટલી પ્રવાસનો બીજો દિવસ, આજે G-20 સમિટમાં ભાગ લેશે PM મોદી, મહત્વપૂર્ણ મુદ્દા પર કરશે ચર્ચા વિચારણા, પોપ ફ્રાન્સિસ સાથે કરશે મુલાકાત, રોમ,ઇટલી,વેટિકન સિટીનો કરશે પ્રવાસ, ઇટલીનાં PM મારિયો ડ્રૈગી સાથે કરશે મુલાકાત, દ્ધિપક્ષીય બેઠકનું કરાયું આયોજન, બંને દેશોનાં સબંધ મજબુત બનાવવા કવાયત

Breaking News