National/
મહારાષ્ટ્રના ડે.સી.એમ.ની સંપત્તિ જપ્ત , આઇ.ટી.વિભાગે 1 હજાર કરોડની સંપત્તિ કરી જપ્ત:સૂત્ર , મુંબઇના નરીમાન પોઇન્ટ ખાતે મિલ્કત જપ્ત:સૂત્ર , નિર્મલ ટાવર સહિત 5 મિલકત જપ્ત:સૂત્ર , ગત મહિને આઇટીવિભાગે કરી હતી રેડ:સૂત્ર
