Gujarat/ બનાસકાંઠાના ડીસાના અધિકારી પીધેલી હાલતમાં , તાલુકા વિકાસ અધિકારી મળ્યા પીધેલી હાલતમાં , પીધેલી હાલતમાં મળ્યા બી ડી સોલંકી , વિધાર્થીઓ જોડે ગાળાગાળી કરતા હોબાળો , અધિકારી ચેમ્બરમાં જ દારૂની મહેફિલ , હોબાળો થતા પોલીસ દોડી આવી , અધિકારીને પોલીસ મથકે લઈ ગયા

Breaking News