Breaking News/ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર દારૂનો મોટો જથ્થો મળ્યો ખોડા ચેક પોસ્ટ પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું જિલ્લા LCBએ 1,034 પેટી દારૂનો જથ્થો કર્યો કબ્જે LCBએ કુલ 70 લાખ આસપાસનો મુદ્દામાલ કર્યો જપ્ત રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હતો દારૂ

Breaking News