Cricket Match/
ભારતે નામિબિયાને 9 વિકેટે હરાવ્યું, કોહલીની કેપ્ટનશિપમાં છેલ્લી મેચમાં આસાન જીત, રાહુલ અને રોહિતની અડધી સદી, રોહિતે 37 બોલમાં 56 રન નોંધાવ્યા, રાહુલે 36 બોલમાં 54 રન ફટકાર્યા, સૂર્યા યાદવ 25 રને રહ્યો અણનમ, કોહલીની કેપ્ટનશિપ હેઠળ છેલ્લી મેચ
