National/
કોરોનાને સંપૂર્ણ નાબૂદ કરવા સરકાર મેદાને, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાની મહત્વની બેઠક, તમામ રાજ્યના સ્વાસ્થ્યમંત્રી સાથે બેઠક, બેઠકમાં સમીક્ષા સાથે આગામી પગલાંની તૈયારી, ‘હર ઘર દસ્તક’ અંતર્ગત સરકારે કસી છે કમર, દેશમાં 37 ટકા લોકોને લાગ્યાં છે બંને ડોઝ, 94 કરોડ લોકોનું કરવાનું છે સંપૂર્ણ રસીકરણ, અત્યારસુધીમાં વેક્સિનના અપાયા 110 કરોડ ડોઝ, પ્રધાનમંત્રીએ 3જી નવેમ્બરે કરી હતી પહેલી બેઠક
