Gujarat/ AMTS 71 આઇશર બસ ખાનગી ઓપરેટરોને આપશે મ્યુ.ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રાઇવેટ ઓપરેટર સર્વિસ બની કોરોનાકાળમાં 80 દિવસ સુધી નહોતી દોડી બસો છતાં કોન્ટ્રાકટરોને 10 કરોડ જેટલી રકમ મંજૂર કરાઇ હતી સત્તાધીશો દ્વારા 10 કરોડ જેટલી રકમ કરાઇ હતી મંજૂર હાલમાં AMTSનું લોનનું 3550 કરોડનું જંગી દેવુ

Breaking News