Gujarat/
ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મીઓનો વિરોધ , બોનસ ન મળતાં આઉટસોર્સિંગ કર્મીનો વિરોધ , રાજદીપ એજન્સી દ્વારા નથી ચુકવાયુ બોનસ , 6 વર્ષથી કર્મચારીઓને બોનસ મળતા ભારે રોષ , અધિકારીઓ અને એજન્સીઓ વચ્ચે સાંઠગાંઠ , બોનસ ચૂકવવા કમિશનરના આદેશની અવગણના , જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયનો આક્ષેપ , અનેક ફરિયાદો છતા એજન્સીઓ પર કાર્યવાહી નહીં
