India/ પેટ્રોલ-ડિઝલ જીએસટીમાં લાવવા જોઇએ, જીએસટીમાં આવે તો પેટ્રોલ-ડિઝલ સસ્તા થાય, કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીની ફોર્મ્યુલા, ભાવ ઘટવાની સાથે કેન્દ્ર અને રાજ્યની આવક વધી શકે, પેટ્રોલ પર એક્સાઇઝડ્યુટી હાલ રૂ.27.90, ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી હાલ રૂ.21.80, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવું જરૂરી, રાજ્યો સમર્થન આપશે તો પ્રયાસ થશે

Breaking News