Gujarat/
સુરત પોલીસને મળી મોટી સફળતા, ડ્રગ્સ બનાવતી લેબોરેટરી ઝડપાઈ, 2 દિવસ પહેલાં ઝડપાયો હતો રાજસ્થાની યુવક, સરથાણા વિસ્તારમાં બનાવતો હતો ડ્રગ્સ, MD ડ્રગ્સ સાથે પકડાયો હતો રાજસ્થાની યુવક, પોલીસે જૈમીન સવાણીની કરી ધરપકડ, ડ્રગ્સ બનાવવાનો સામાન પણ કબ્જે કરાયો
