Gujarat/ પાટણ HNGU યુનિ.માં MBBS પાસ કૌભાંડનો મામલો, ઉચ્ચ શિક્ષણ વિભાગે અહેવાલ કર્યો રજૂ, મુખ્ય સચિવ પંકજકુમારે અહેવાલ રજૂ કર્યો, પુનઃમૂલ્યાંકન સમિતિના કન્વીનરની સંડોવણી, અહેવાલમાં સામે આવ્યું કૌભાંડનું સત્ય, ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું આવ્યું સામે, ડો.જે.જે.વોરા સામે કાર્યવાહી મામલે ઉઠ્યા સવાલ, કુલપતિ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ

Breaking News