Gujarat/
રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી , એડવોકેટ જનરલનું HCમાં મોટુ નિવેદન , 93 લાખ બિલ્ડિંગનું બીયુ પરમિશન ખરાઈનો સર્વે જરૂરી , રાજ્યમાં 48 ટકા બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન નહીં , હોસ્પિટલ, સ્કૂલમાં ફાયર સેફ્ટી સરકારની પ્રાથમિકતા , અરજદારે કોર્ટમાં હાઈકોર્ટમાં કરી રજુઆત , 20 વર્ષથી સરકાર કાયદાનું પાલન નથી કરી રહી , સરકારે લીધેલી કાર્યવાહીનો HCએ માંગ્યો રિપોર્ટ , 29 નવેમ્બરના રોજ હાથ ધરાશે સુનાવણી
