Gujarat/ બનાસકાંઠાના દિયોદરમાં ACBની સફળ ટ્રેપ , પુરવઠા મામલતદારને લાંચ લેતા ACBએ ઝડપ્યા , 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા , સસ્તા અનાજની દુકાનના ઓડિટ માટે માગી હતી લાંચ , દિયોદરમાં 2 દિવસ પહેલા અનાજ કૌભાંડ ઝડપાયું હતું

Breaking News