National/ ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતની હાર, 16 હજાર મતે ભાજપના ઉમેદવારે હરાવ્યા, કોંગ્રેસના CMપદના ઉમેદવાર હતા રાવત, ભાજપના મોહન બિશ્તે જોરદાર જીત મેળવી, લાલકુવા બેઠક પરથી હરીશ રાવતની હાર

Breaking News