Ahmedabad/ રાજકોટ પછી અમદાવાદ ભાજપમાં વિવાદ, સ્નેહમિલન આમંત્રણપત્રિકામાં મેયરની બાદબાકી, અમદાવાદના સાંસદોની પણ થઇ બાદબાકી, વિવાદ સર્જાતાં ફરી પત્રિકા છપાવવી પડી, શહેર ભાજપ વર્તુળમાં રાજકીય ચર્ચા, 21 નવેમ્બરે યોજાશે સ્નેહમિલન

Breaking News