India/ વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, આજે ગુરૂનાનક જયંતિનો પ્રકાશ પર્વ:PM, ગુરૂ નાનક પર્વની દેશવાસીઓને શુભેચ્છા, દોઢ વર્ષ બાદ કરતાર કોરિડોર ખુલ્યો:PM, મેં ખેડૂતોની પરેશાનીઓને નજીકથી જોઈ છે, દેશમાં 100માંથી 80 ખેડૂતો નાના ખેડૂતો છે, નાના ખેડૂતોની સંખ્યા 10 કરોડથી પણ ઓછી

Breaking News