Gujarat/
પાટણના ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં હોબાળો , જુગારના આરોપીનું પોલીસ સ્ટેશનમાં મોત , આરોપીનું મોત નીપજ્તા પરિવારે કર્યો હોબાળો , જુગાર રમતા પોલીસે બે આરોપીને પકડ્યા હતા , પરિજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇન્કાર , મૃતકના પરિવારજનોએ ન્યાયની કરી માગણી
