Gujarat/
કોરોના સહાય મુદ્દે આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન , રાજ્ય બહારથી આવનાર રહેશે સહાયથી વંચિત , ગુજરાતનું રેશન કાર્ડ ધરાવનારને મળશે સહાય , રાજ્યમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 10088 , બાઈટ- મનોજ અગ્રવાલ અગ્ર સચિવ આરોગ્ય
