Gujarat/
GPSCની PI પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર , અન આર્મ્ડ PI ક્લાસ-2નું પરિણામ જાહેર , અંતિમ પરિણામ અને કટ ઓફ માર્કસ જાહેર , 40 ઉમેદવારોની PIમાં પસંદગી કરવામાં આવી , 11 ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટમાં રખાયા , 274 ઉમેદવારો PI પરીક્ષા પાસ ન કરી શક્યા
