Gujarat/ અમદાવાદમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ગેરકાયદે વીજ જોડાણ મુદ્દે દરોડાની કાર્યવાહી, વીજચોરી બાબતે પણ દરોડાની કાર્યવાહી, દરિયાપુર વિસ્તારમાં પોલીસના કાફલા સાથે રેડ, 1 DCP, 2 ACP અને 1 PI દરોડામાં સામેલ, અન્ય 200 પોલીસનો કાફલો દરોડામાં સામેલ, ટોરેન્ટ પાવરના 20 અધિકારીઓ દરોડામાં સામેલ, 150 થી વધારે કર્મચારીઓ દ્વારા રેડની કવાયત, વીજચોરીનું મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા

Breaking News