Gujarat/
વાઇબ્રન્ટ ગુજરાત પૂર્વે મુખ્યમંત્રી દિલ્હીમાં , ભૂપેન્દ્ર પટેલે PM મોદીની લીધી મુલાકાત , PM મોદી સાથે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત , સમિટની તૈયારીઓ અંગે માહિતગાર કર્યા હતા , PM મોદીએ આ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો , 10 થી 12 જાન્યુઆરીએ યોજાશે વાઇબ્રન્ટ સમિટ
