Gujarat/ રખડતા ઢોર મામલે AMCનો મહત્વનો નિર્ણય , AMC હદ બહાર પશુ પાલન વ્યવસ્થા કરી શકાશે , કમિશનર સરકારને ઢોર મામલે મોકલાશે દરખાસ્ત , પશુ પાલન વ્યવસાય શહેર બહાર કરવા રજૂઆત , પશુપાલકોએ સ્વ ખર્ચે પશુ રાખવાની કરવી પડશે વ્યવસ્થા , દિલ્હી, મુંબઇ જેવા મેટ્રો શહેરની રાહે અમદાવાદ , આખરી નિર્ણય રાજ્ય સરકાર પર મુકાયો

Breaking News