Gujarat/
ધો.9 થી 12નાં વિદ્યાર્થીઓ માટે સમાચાર, સા.પ્રવાહમાં હેતુલક્ષી 30 ટકા પ્રશ્નો પુછાશે, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત, હેતુલક્ષી પ્રશ્નો 20 ટકાને બદલે 30 ટકા પુછાશે, 80 ટકાને બદલે 70 ટકા વર્ણાત્મક પ્રશ્નો પુછાશે, રાજ્યનાં 29 લાખ વિદ્યાર્થીઓનાં હિતમાં નિર્ણય
